પ્રગતિશિલ, લાગણીશીલ, વિકાશીલ ગુજરાતનો ભ્રષ્ટાચાર મામલે પણ વિકાસ થઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે અને આ અંગેની આંકાડિકિય માહિતી ખુદ સરકારે જ આપી છે. આવો જાણીએ કે ભ્રષ્ટાચાર મામલે ગુજરાત કયા નંબર પર છે અને કેટલી ફરિદાયો સામે આવી છે.
- લોકાયુક્ત, તકેદારી પંચ, ACBમાં નોંધાઇ છે ફરિયાદો
- 2019ના અંત સુધીમાં 654 કેસની તપાસ બાકી
- દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં ગુજરાત સાતમાં ક્રમે
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા વચ્ચે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં 2 વર્ષમાં ભ્રષ્ટાચારની 588 ફરિયાદો નોંધાઈ છે. ગુજરાતમાં 1 વર્ષમાં ભ્રષ્ટાચારના 250થી વધુ કેસ નોંધાયા છે.
લોકાયુક્ત, તકેદારી પંચ, ACBમાં આ ફરિયાદો નોંધાઇ છે. 2019ના અંત સુધીમાં 654 કેસની તપાસ બાકી છે જ્યારે દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં ગુજરાતનો નંબર સાતમો છે. દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. પણ આશ્ચર્યજનક બાબત એ છે કે, મિઝોરમ-નાગાલેન્ડમાં ભ્રષ્ટાચારની એક પણ ફરિયાદ નહીં
ભ્રષ્ટાચારની કેટલી ફરિયાદ નોંધાઇ?
વર્ષ ફરિયાદ
2018 333
2019 255
ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો!
વર્ષ 2018
છટકામાં પકડાયા 254
અપ્રમાણસર મિલકત 12
ગુનાહિત કામગીરી 12
અન્ય ગુના 64
ભ્રષ્ટાચાર મુક્તના દાવામાં કેટલો દમ?
- ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા વચ્ચે ચોંકાવનારા આંકડા
- ગુજરાતમાં 2 વર્ષમાં ભ્રષ્ટાચારની 588 ફરિયાદો
- ગુજરાતમાં 1 વર્ષમાં ભ્રષ્ટાચારના 250થી વધુ કેસ
- લોકાયુક્ત, તકેદારી પંચ, ACBમાં નોંધાઇ છે ફરિયાદો
- 2019ના અંત સુધીમાં 654 કેસની તપાસ બાકી
- દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં ગુજરાત સાતમાં ક્રમે
- દેશના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને
- મિઝોરમ-નાગાલેન્ડમાં ભ્રષ્ટાચારની એક પણ ફરિયાદ નહીં