જામનગર ના નવાગામ ધેડ વાલ્મીકિ સમાજ ના પ્રમુખ સંજય ચૌહાણ દ્વારા યુપી હાથરસ મા થયેલા દુષ્કર્મ ના વિરોધ મા જામનગર શહેર મા કામગીરી ઠપ્પ કરી હતી

0
170

વાલ્મીકિ સમાજ નવાગામ ધેડ ના પ્રમુખ સંજય ચૌહાણ એ કહ્યું હતું કે અને જામનગર શહેર મા  જે અમારી ત્રણેય ત્રણ પાંખ તરફ થી થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશમાં હાથરસ મા મનિષાબેન સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો છે તેના વિરોધમાં આજે વાલ્મીકિ સમાજ દ્વારા જામનગર શહેર જ નહિ ગુજરાત અને સમગ્ર દેશમાં વાલ્મીકિ સમાજ દ્વારા કામગીરી ઠપ્પ રાખી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને જામનગર શહેર મા પણ અમો વિરોધ કરીએ છીએ કારણ કે 20 વર્ષ પહેલાં તેજ સમાજે મનિષાબેન ના ફઈબા સાથે આવો બનાવ બન્યો હતો અને અત્યારે મનિષાબેન સાથે બનાવ બન્યો છે પણ ઉત્તર પ્રદેશમાં ની સરકાર અને પોલીસે નિષ્ક્રિયતા દેખાડી છે મનિષાબેન સાથે નરાધમો એ બળાત્કાર ગુજાર્યો હોય તેમ છતાં પાંચ પાંચ દિવસ સુધી ફરિયાદ લેવામાં ન આવે પોલીસ તંત્ર પણ કામ નઆવે અને સરકાર પણ ધ્યાન ન આપે આખા ભારતનુ ચોથું સ્થંભ છે મિડિયા જાય તો તેની પણ અટકાયત કરી છે અને જવવા દીધાં નથી અને સમગ્ર દેશમાં વાલ્મીકિ સમાજ દ્વારા આજે પ્રદર્શન અને એક દિવસ ની કામગીરી ઠપ્પ કરેલ છે અને આવનારા દિવસોમાં નરાધમો ને ફાંસી નહિ આપે તો સાથે સરકાર એક્શન નહિ લેતો ઉગ્ર ના ઉગ્ર કાર્યક્રમો કરશું અને આતો વિરોધ પ્રદર્શન છે જરૂરત પડશે તો આખું ભારત ને ભડકે બાળી નાખવાની વાલ્મીકિ સમાજ મા તાકાત રાખી એ છીએ જય ભીમ

મોતીબેન એ કહ્યું હતું કે આ દિકરી ને સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો છે એનો ન્યાય આપો અને જે લોકો એ આવુ કૃત્ય કર્યું છે તેને એક જ ફાંસી થવીજ જોઈએ અને તમો અમારી દિકરી ને ન્યાય નહીં અપાવોતો અમારી દિલ ની હાય લાગશે અને મારે આટલું જ કહેવું છે

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here