પ્રાચી ગામના સરપંચ અને યુવાનો તેમજ આગેવાનો દ્વારા અબુંજા કંપની ના ટીસી રોકી રોડ રોકો આંદોલન કરાયું અનેકો વખત રાજુવાતો સ્થિતિ ત્યાંની ત્યાં.કમશે કમ જો દિવસ માં બે વખત પાણી નો છટકાવ કરવામાં આવે તો રાહદારી ઓ ને જે ધુડની ડમરીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં રાહત થાય.
અહેવાલ હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ