જામજોધપુર ના વળવાળા ગામ ની સગીરા પર બળાત્કાર….
પીડિતા ના પિતાએ એક સપ્તાહ પૂર્વે કરી લીધી આત્મહત્યા….
હાલ પુખ્ત વ્યની બનેલી યુવતીએ પોલીસ માં નોંધાવી ફરિયાદ….
આરોપી અશ્વિન વાઢીયા હાલ ફરાર….
આઠ માસ પૂર્વે બે વખત બળાત્કાર ગુજાર્યા નું આવ્યું બહાર….
દુષ્કર્મ ગુજારનાર આરોપી ફરાર થતા પોલીસે ચો તરફ શોધખોળ શરૂ કરી…
નાના એવા ગામ માં દુષ્કર્મ ની ઘટનાથી ચકચાર….
અહેવાલ- સાગર સંઘાણી, જામનગર