કોરોનાં જેવી મહામારી માં જામનગર રણજીત સાગર રોડ પર ભાજપના સહ સંયોજન પરેશભાઈ જી. દોમડીયા દ્વારા આયોજન કરવામાં જેમાં 47 કોરોના રેપિડ ટેસ્ટ લેવાયા.
આજ રોજ ના રણજીત સાગર રોડ પર આવેલ આશિર્વાદ – 2 મા હારશે કોરોના અને જીતશે ગુજરાત ના અંતર્ગત કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમા ડોક્ટર નેહા સભાયા, ડોક્ટર ચિરાગ વસોયા ની ટીમ મા પાંચ મેમ્બરો ની હતી જે નિલકંઠ નગર આરોગ્ય કેન્દ્રમાં થી સેવા આપી હતી બપોરે ચાર વાગ્યે થી છ વાગ્યા સુધી મા 47 લોકો ના કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ભાજપના સહ સંયોજન પરેશભાઈ જી. દોમડીયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ સાથે હોમિયોપથી ગોળીઓ લગભગ 100 થી 125 લોકો ને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ અને ઉત્સાહ ભરેલા સાથ સહકાર આપીને લોકોએ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આશિર્વાદ – 2 ના પ્રમુખ કુમારસિંહ સોઢા ભગીરથસિંહ સોલંકી હરદેવસિંહ જાડેજા જયુભા જાડેજા વિપુલભાઈ મોલયા નાથાભાઈ સભાયા રાજુભાઈ અજુડીયા રવિભાઈ ઝણકાત ધાર્મિકભાઈ વગેરે ના સહયોગ થી સફળતા પૂર્ણ થયો હતો
અહેવાલ- સાગર સંઘાણી, જામનગર