તાલાળા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની કોવિડ વિજય રથ દ્વારા જનજાગુતી લાવવા ના સંદેશ.

0
72

જૂનાગઢ યુનિટ ના કોવિડ વિજય રથનું ગિરસોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના તાલાળા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું તાલાળા તાલુકા પંચાયત ઓફિસે થી અસિસ્ટન તાલુકા વિકાસ અધિકારી મયુરવ્યાસ ના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું આ પ્રસંગે તાલાળા ના મદદનીશ ઈજનેર વિજય સોનાણી તાલુકા હેલ્થ સુપરવાઈઝર જયસુખ બોરડ. અને અર્બન હેલ્થ સેન્ટર માંથી(mphw) ગોપાલભાઈ હાજર રહ્યા હતા કોરોના વિજેતા આશાવર્કર બેન નીતાબેન ભરડવા અને ગીરીશભાઈ ધામેચા રથ પ્રસ્થાન સમયે ઉપસ્થિત રહ્યાં હતાં ત્યારબાદ અમદાવાદ થી આવેલ વત્સલય આર્ટ એરિના કલાકારો દ્વારા કોરોના અંગે જાગુતી લાવવાના સંદેશા ઓ આપવામાં આવ્યા હતા.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here