કદવાર ગામે શક્તિ કેન્દ્ર ખાટલા બેઠક યોજાય.

0
79

સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે શક્તિ કેન્દ્ર ખાટલા બેઠક ગિરસોમનાથ જિલ્લા બી. જે. પી. અદયક્ષ ઝવેરિભાઈ ઠકરાર ની અદયક્ષ સ્થાને યોજાય આ બેઠકમાં ખેડૂત લક્ષી કુષી બિલ વિષે માહિતી આપવામાં આવી હતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની ગ્રાઇડ લાઇન નું માર્ગદર્શન આપવામાં આવેલ આ તકે ઉપસ્થિત આગેવાનો જિલ્લા પંચાયત સદસ્ય બાબુભાઇ પરમાર.રામભાઈ વાઢેર, જીવાભાઈ વાળા,


કિસાન મોરચા મહામંત્રી પ્રતાપ સિંહ બારડ તાલુકા સદસ્ય ટપુ ભાઈ વાજા ભાજપ તા.પ્રમુખ ભગવાન બારડ તા.ભાજપ મહામંત્રી ભગવાન ભાઈ ખૂટડ હીરા ભાઈ વાઢેર સદસ્ય જેન્તી ભાઈ બારડ પૂર્વ કારોબારી ચેરમેન પ્રતાપ ભાઈ બાંભણીયા દાના ભાઈ સરપંચ લાટી માડણ ભાઈ રામ ભાઈ ચૌહાણ મનું ભાઈ તેમજ કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here