જૂનાગઢ: ગુંદરણ ગામે કોવિડ વિજય રથ જનજાગુતા કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું.

0
90

ભારત સરકાર લોકસંપ્રક કાર્યાલય જૂનાગઢ અને પ્રસારણ મંત્રાલય અમદાવાદ. પ્રેસપત્ર કાર્યાલય અમદાવાદ ના સંયુક્ત ઉપકમે કોવિડ વિજય રથનું ગુંદરણ ગામે આગમન.

ભારત સરકાર લોકસંપ્રક કાર્યાલય જૂનાગઢ અને પ્રસારણ મંત્રાલય હેઠળ પ્રાદેશિક લોક સંપ્રક કાર્યાલય અમદાવાદ તેમજ યુનિસેફ ના સહયોગ થી કોવિડ વિજય રથ જનજાગુતા કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યકમ અંતર્ગત માતા અને બાળ પોષણ તેમજ ભારત સરકાર ની નવી યોજના નું તાલાળા તાલુકાના ગુંદરણ ગામે થી લીલીઝંડી આપી ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ પીઠીયા દ્વારા પ્રસ્થાન કરાવેલ ગિરસોમનાથ જિલ્લાના દરેક ગામોમાં લોકોની સાવચેતી અને કોરોના સામે વિજય મેળવવા માટે નાટક ના મદયમ થી લોકોને જનજાગરણ કરવામાં આવ્યા આ તકે ગુંદરણ ગૌસેવા સમાજના પ્રમુખ નારણભાઇ કરંગીયા. ભીખાભાઇ રામ. દેવયતભાઈ કરંગીયા. દિનેશભાઇ કરંગીયા. પ્રાથમિક શાળા ના આચાર્ય રમણિકભાઈ જાદવ. મોરુકા પ્રાથમિક શાળા ના આચાર્ય મહેશભાઈ ડઠાણીયા. ની ઉપસ્થિતિ માં લીલીઝંડી આપી કોવિડ 19.કોરોના મહામારી ના વિજય લઈને પ્રસ્થાન કરાવેલ આટકે ઘુવી ફાઉન્ડેશન અને શિક્ષા ફાઉન્ડેશન ના કલાકારો અરવિદ વસાયા. આસિફ અલી સેયદ. હર્ષ પાઠક. કિશન જોષી દ્વારા કોરોના જાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here