ગીર સોમનાથ જિલ્લા માં કરૂણા એનિમલ હેલ્પલાઇને ૩ વર્ષમાં ૨૫૦૭ પશુ-પક્ષિની સારવાર કરી છે જેમા ગાય અને બળદ ૭૯૨ શ્વાન ૧૩૭૩ બિલાડી ૧૨૬ અન્ય બીજા ૨૧૬ પશુ પક્ષી ની સારવાર કરીને જીવ બચાવ્યો છે સોમનાથ જિલ્લા માં ૩વષૅ પૂર્ણ થતા ડોક્ટર અને પાયલોટ ના કામને બિરદાવામા આવ્યા છે ગીર સોમનાથ જિલ્લા નાયબ પશુ પાલન નિયામક ડૉ.અને ૧૦૮ જિલ્લા ઉચ્ચ અધિકારી જયેશ કારેના અને જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા દ્વારા એનિમલ હેલ્પલાઇન ના ડૉક્ટર અને પાયલોટ નુ સન્માન કરવામાં આવ્યુ હતુ.
અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ