કેન્દ્રીય કર્મચારીઓ માટે એલટીસીની સુવિધા 2022 સુધી લંબાવાઈ

0
98

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાવાયરસ મહામારી ના સંકટ કાળ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક રાહત આપવામાં આવી છે અને એલટીસી સ્કીમ 2022 સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના હેઠળ કર્મચારીઓને જમ્મુ-કાશ્મીર લદાખ તેમજ ઉત્તરપૂર્વીય પ્રાંતોમાં તેમજ અંદામાન અને નિકોબાર આઇલેન્ડ સુધી જવાની સુવિધા મળશે અને આ વિસ્તારોમાં જવા માટે જ આ સુવિધા પ્રાપ્ત થશે.


કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના પ્રમાણિત કર્મચારીઓ આ સુવિધા નો લાભ લઇ રહ્યા છે અને હવે તેમને 2022 સુધી મર્યિદિત ક્ષેત્રમાં જવા માટે આ સુવિધા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here