જસદણ નગરપાલિકા તમારી સેવા માં છે

0
74

જસદણ ના કમળાપુર રોડ પર આવેલ સેવા સદન ની આસપાસ ના વિસ્તાર નુ સફાઇ અભ્યાન જસદણ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું સફાઇ કામ દરમિયાન જસદણ નગરપાલિકા ના ઉપપ્રમુખ દિપુભાઈ ગીડા પોતે સફાઇ કર્મીઓ ને સાથ સહકાર આપી દિપુભાઈ ગીડા પોતે મહેનત કરી હતી.દિપુભાઈ ગીડા ની સાથે કારોબારી ચેરમેન પ્રતિનિધિ પ્રવિણભાઈ ઘોડકીયા. રાજાભાઈ કુંભાણી. અરૂણભાઈ વઘાસીયા. દુર્ગેશભાઈ કુબાવત વિજયભાઈ ચૌહાણ સહિત ના આગેવાનો સાથે જસદણ નગરપાલિકા ના સફાઇ કર્મચારીઓ આ સફાઇ અભ્યાન માં જોડાયાં હતા.

અહેવાલ- કરસન બાંમટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here