હિરેન પીપળીયા નામના યુવાને ખાધો ગળા ફાંસો…
મકાન માં દુર્ગંધ આવતા જ ગોંડલ પોલીસ ને જાણ કરવામાં આવી…
આશરે 5 દિવસ પહેલા પોતાના ઘરે જ ગળાફાંસો ખાધો…
મૃતક યુવાન ની લાશ ને પી.એમ.માટે રાજકોટ ફોરેન્સિક લેબ ખાતે ખસેડવામાં આવી…
ગોંડલ સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી…