કનેસરા ગામે થોડા દિવસ પહેલા વીજળી પડતા બે ભેંસ મૃત્યુ પામેલ હતી. તેના માલિક રૂડાભાઈ નાથાભાઈ ને રૂપિયા. 60000/નો ચેક આપતા યુવા સરપંચ હસમુખભાઈ હાંડા અને તલાટી મંત્રી તેમજ ભવનભાઈ સોરીયા.
વિશેષ કે તેમાં જિલ્લા વિકાસ અધિકારી રાણાવાસીયા. અને તાલુકા વિકાસ અધિકારી ભગોરા નો આભાર વ્યક્ત કરતા કનેસરા ગામ ના યુવા સરપંચ હસમુખભાઈ હાંડા તેમજ માલધારી સમાજ.
અહેવાલ- કરશન બામટા, આટકોટ