આટકોટના ગુંદાળા રોડ પર ટ્રેક્ટર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં એક બાળકીનું મોત થયું હતું

0
83

આટકોટ ગુદાળા રોડ, ટ્રેકટર પાછળ રીક્ષા અથડાઈ હતી જેમાં એક બાળકી નું મોત થયું હતું વીગતો અનુસાર આટકોટ ગુદાળા રોડ પર રીક્ષા નંબર 3120ચાલક એ, ટ્રેક્ટર ની લારી પાછળ અથડાવી હતી જેમાં બેસેલ જામ બાઈ બહેન તથા ભારુતીયા બેન ઊમંર વષ અઢી નું મોત થયું હતું નાની બાળકી નું મોત થયું હતું જેમની માતા ને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા માતા ની નજર સામે જ પુત્રી નું મોત થયું હતું દીકરી , ભારુતીયાબેન નું મોત થયું હતું,,, આટકોટ પોલીસે રિક્ષા ચાલકની ચાલકની ચાલકની ધરપકડ કરી હતી અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી ફરિયાદી સુનિતા બેન સુનિલભાઈ ડાવર જાતે આદિવાસી રહે હાલ વીરનગર જેમણે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી , આટકોટ ની ગુંદાળા રોડ પર અકસ્માત થતાં સેવાભાવી લોકો દોડી ગયા હતા અને સારવાર અર્થે દવાખાને ખસેડવામા ની કામગીરી હાથ કામગીરી હાથ ની કામગીરી હાથ કામગીરી હાથ ધરી હતી જેમાં માતાને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યારે પુત્રીનું પુત્રીનું રસ્તામાં જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હોવાનું જાણવા મળે છે જ્યારે માતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં છે ઘટનાસ્થળે આટકોટ પોલીસ રસિકભાઈ મેટાળીયા તથા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો.

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here