ઘેલા સોમનાથ મહાદેવને આજે અર્ધનારેશ્વર નો શણગાર કરવામાં આવ્યો હતો

0
99

પૂજારી હસુભાઈ જોશી દ્વારા સોમનાથ મહાદેવને સોમવારના દિવસે છે અર્ધનારેશ્વર શિવ શક્તિ અનોખો શણગાર કરી સોશિયલ માધ્યમથી હજારો ભક્તજનોને દર્શનનો લાભ આપ્યો હતો આજે સોમવારના દિવસે ભક્તજનોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી પુજારી દ્વારા સોમનાથ મહાદેવને કોરોના માંથી ભારત અને મુક્તિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.

અહેવાલ- કરસન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here