દેવાધિ દેવ સોમનાથ મહાદેવ મંદિર ની આવક મા દર વર્ષ સતત વધારો થઈ રહ્યો છે ગત વર્ષ સોમનાથ મંદિર ટ્રસ્ટ ને 46કરોડ રૂપિયા ની આવક થઈ જેમાં 35 કરોડ જેટલા રૂપિયા નો ખર્ચ પણ. થયો સોમનાથ મંદિર ટ્રસ્ટ ની અવાક વર્ષ દરવર્ષ ભારે વધી રહી છે તો દર વર્ષ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેનો યોગ્ય રીતે વિકાસ ના કાર્યો મા ખર્ચ પણ કરવામાં આવી રહયૌ છે સોમનાથ મંદિર ની મિલકત મા પણ જોરદાર વધારો થયૌ છે સોમનાથ ટ્રસ્ટ ની લગભગ 250 કરોડ ની મિલકત હતી જે વધી ને હવે 321 ક્રરોડ પહોંચી છે સોમનાથ મંદિર દ્વારા શ્રદ્ધાળુઓ ની સુવિધા ને લય દર વર્ષ અલગ અલગ વિકાસ ના કાર્યોકરવામાં આવી રહયા છે
અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ