ગીર ગઢડા તાલુકાના સનવાવ જિલ્લા પંચાયત સીટમાં ખાટલા બેઠક નું આયોજન થયું.

0
101

ગિરગઢડા તાલુકાની સનવાવ જિલ્લા પંચાયત મથકે ખાટલા બેઠક નું આયોજન ગિરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ રૂપાળા ની અદયક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં ખેડૂત લક્ષી કુષી બિલ વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની વિવિધ યોજના વિષે ગ્રાઇડલાઇન અને માર્ગદર્શન આપવામાં આવેલ આ તકે જામવાળા ના સરપંચ નરેશભાઈ ત્રાપસીયા, વડવિયાળા માજી સરપંચ સનવાવ ગામના પંચાયત સભ્યો ચંદુભાઈ વાઘેલા,વિનુભાઈ ડાભી, નાનજીભાઈ મારૂ, કૌશિક ભાઈ અજુડીયા, અને ગામના વડીલો આગેવાનો વાલજીભાઈ અજુડીયા બિજલભાઈ ડાભી, રાજુભાઈ ડાભી, બાવભાઈ પાનસુરીયા, કનુભાઈ લખાણી સહિત અન્ય ખેડુત ભાઈ ઓ મળીને કુલ ૩૦ જેટલા લોકો હાજર રહ્યા હતા.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here