ગાભા ખીમજીભાઈ પંપાણીયા ની વાડીયે ખાટલા બેઠક યોજાય

0
132

આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમા કૃષિ સુધારા બિલોને પાસ કરવામાં આવ્યુ. ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અનુસંધાને જનજાગરણ અભિયાન અંતર્ગત તાલાલા તાલુકાના ગાભા ,ધ્રામણવા, ખીરધાર ,પીપળવાગામ ખાતે ખાટલા બેઠક યોજી. કૃષી બિલ વિશે સત્ય હકીકત લોકો સુધી પહોંચે તેમાટે કૃષિ સુધારાના બિલ અંગેની વિસ્તૃત માહીતી આપતા ગીર સોમનાથ જીલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્ર પીઠીયા તથા તાલાલા તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ વડોદરિયા મહામંત્રી તનસુખપરી ગૌસ્વામી તથા હમીરભાઇ વાળા તથા રાજાભાઈ વાઢેર તથા તાલુકા કારોબારી સભ્ય ખીમાભાઇ પંપાણીયા તથા સરપંચ પ્રધાનભાઇ ચુડાસમા , શામજીભાઈ બામણીયા તથા કરસનભાઇ બારોટીયા, રમેશભાઈ વાળા, મહેશભાઇ,દેવાયત ભાઇ કામળીયા,ઝીણાભાઈ મોરી તથા નારણભાઈ અભંગી તથા વડીલ મિત્રો તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ની ઉપસ્થિતિ રહી.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here