ઈંડાના લારીધારક અને તેના 12 વર્ષના પુત્રને માર મારી તોડફોડ કરનાર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ...

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવનાર ધર્મેન્દ્રસિંહ હરિશચંદ્રસિંહ ઝાલાએ બે દિવસ પહેલા ઈંડાની લારીએ માથાકૂટ અને તોડફોડ કરી હતી. આ ઘટનામાં તાત્કાલિક...

વેરાવળ બંદરની ફેસ – ૨ ની કામગીરી વહેલી તકે કરાવો – માછીમારો

ડ્રેજીંગ કામગીરી, ડીઝલ ક્વોટા વધારવા,વેરા માફ કરવા પ્રભારી અને મત્સ્યઉદ્યોગ મંત્રીને રજૂઆતઅખિલ ભારતીય ફિશરમેન એસો. દ્વારા ગાંધીનગર...

વેરાવળ પોલીસે મોટા હોર્ન વગાડનાર ૨૧ વાહનોને ૨૧ હજારનો દંડ કર્યો

ગેરકાયદેસર સાઈલેન્સર વાળા ૮ વાહનો ડીટેઈન કરી ૩૫ હજાર ૩૦૦ નો દંડ વસુલવામાં આવ્યોગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને તથા...

ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને ચેતવણી (જાળ, માંડવી (કચ્છ), મુન્દ્રા, નવા કંડલા, નવલખી, જામનગર, સલાયા,...

સિનોપ્ટિક સિચ્યુએશન:- (a) મધ્ય-ઉષ્ણકટિબંધીય સ્તરો સુધી વિસ્તરેલ સંકળાયેલ ચક્રવાતી પરિભ્રમણ સાથે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને અડીને આવેલા...

ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક લી. ની ૫૧ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

બેંકે ૬૩૯.૦૪ કરોડની ડિપોઝિટ,૩૬૪.૫૦ કરોડના ધિરાણ સાથે ૧૨.૨૫ કરોડનો ચોખ્ખો નફો કર્યોસૌરાષ્ટ્રની નાગરિક સહકારી બેન્કોમાં અગ્રસ્થાને રહેલ ધી વેરાવળ મર્કન્ટાઈલ કોઓપરેટીવ બેન્ક...

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર આઈશા જેવી જ ઘટના બની : સાબરમતી રિવરફ્રન્ટ પર બેસીને...

પ્રેમ, દગો અને આત્મહત્યાજો કે, આ વખતે પતિ નહીં પરંતુ પ્રેમીના ત્રાસથી યુવતીએ જીવન ટૂંકાવી લીધું છે....

વેરાવળ ખાતે કોંગ્રેસનો સોમનાથથી શંખનાદ કાર્યક્રમ યોજાયો

સૌરાષ્ટ્ર ઝોનની 54 બેઠકો જીતવા માટે સોમનાથનાં સાનિધ્યે કોંગ્રેસે મહામંથન કર્યુંપ્રભારી ડો.રઘુ શર્મા, AICC ના સેક્રેટરીઓ, પ્રદેશ...

ભાવનગર મહાનગરપાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ ૧,૫૦૦ ગરીબ બાળકોને શીશુવિહાર સંસ્થા દ્વારા સતત ૧૧...

પ્રતિ વર્ષ ૨ બાળકોની કાળજીના સંકલ્પ સાથે ૧૮ હજાર બાળકોની શૈક્ષણિક કાળજી લેવાઇ રહી છેઆવતીકાલથી સમગ્ર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઇ રહી...

ક્રિકેટ બંગલો જામનગર ખાતે જિલ્લા કક્ષાના “૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી કરાઇ

દૈનિક કાર્યની શરૂઆત યોગ કરીને કરવી જોઈએ : રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા જિલ્લામાં અંદાજે ૪ લાખ જેટલા લોકોએ...

Latest article

વંદે ગુજરાત વિકાસ યાત્રા અનુસંધાને વોર્ડ નં.૮માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતના છેલ્લા ૨૦...

મોટી હવેલી જેતપુરના વૈષ્ણવાચાર્ય  પૂજ્ય શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રી ના જન્મદિવસ ની બધાઈ 

અખંડભૂમંડલાચાર્ય શ્રી વલ્લભાચાર્યજીના વંશજ, જળ સંચય અભિયાન દ્વારા વૈષ્ણવોના હૃદયમાં જેમનું વિશેષ પૂજનીય સ્થાન છે એવા શ્રી મોટી હવેલી જેતપુરના વૈષ્ણવાચાર્ય પુ.શ્રી...

શહેરા તાલુકાના નાંદરવા કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા ખાતે હોમિયોપેથીક મફત નિદાન સારવાર કેમ્પ યોજાયો

ગોપાલક વિકાસ મંડળ દ્વારા સંચાલિત જે.બી.હોમીયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ અણિયાદ દ્વારા શહેરા તાલુકાના નાંદરવા કેન્દ્રવર્તી શાળામાં મફત હોમિયોપેથીક નિદાન કેમ્પનું આયોજન...