વિદ્યાર્થીઓ માટે hpએ ₹21,999નું ક્રોમબુક લોન્ચ કર્યું, ટચ સ્ક્રીન ડિસ્પ્લે અને 16 કલાકની બેટરી...

આ ક્રોમબુકમાં 11.6 ઈંચની HD ટચ ડિસ્પ્લે મળે છેક્રોમબુક ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ કરે છે ભારતીય વિદ્યાર્થીઓનું રિમોટ લર્નિંગ અને...

આરોગ્ય વિભાગ મહારાષ્ટ્રએ મેડિકલ ઓફિસરની 899 જગ્યા માટે ભરતી બહાર પાડી, 20 એપ્રિલ સુધી...

આરોગ્ય વિભાગ મહારાષ્ટ્રએ મેડિકલ ઓફિસર ગ્રુપ-Aની 899 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 31 માર્ચથી...

48MP કેમેરા ધરાવતા ‘પોકો X3 પ્રો’નો આજે સેલ, જાણો કિંમત અને ઓફર ડિટેલ

ફોનનાં 6GB+128GB વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છેફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન પર 10%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે પોકોએ થોડા દિવસ પહેલાં જ...

NMDC લિમિટેડે ફિલ્ડ અટેન્ડન્ટ સહિત 210 પોસ્ટ માટે અરજીઓ માગી, 15 એપ્રિલ સુધી એપ્લિકેશન...

ભારત સરકારના કેન્દ્રીય મંત્રાલય હેઠળની કંપની એનએમડીસી લિમિટેડ એટલે કે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશને ફિલ્ડ અટેન્ડન્ટ, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ સહિત 210 પોસ્ટ પર...

LGનું આ ટીવી 15 દેશોમાં ખરીદી શકાશે, સ્ક્રીનનો મલ્ટિપલ ઉપયોગ કરી શકાશે

ટીવી ઓનસ્ક્રીન મ્યુઝિક કન્ટ્રોલ સપોર્ટ કરે છે. તેને ઘરના અન્ય સ્માર્ટ ગેજેટથી કન્ટ્રોલ કરી શકાય છેટીવીનો ઉપયોગ અલગ અલગ કામ માટે 3...

પેન-આધાર લિંક કરાવવાની અંતિમ તારીખ 30 જૂન કરવામાં આવી

દેશમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તેની તારીખ લંબાવીને 30 જૂન કરવામાં આવી છે સરકારે પેનને આધાર સાથે લિંક...

કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને પ્રેક્ટિલ એક્ઝામમાં છૂટ મળશે, થિયરી એક્ઝામ બાદ ફરી તક મળશે

CBSE બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પોઝિટિવ વિદ્યાર્થીઓએ કોરોનાના તમામ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ જ વિદ્યાર્થીઓ માટે...

1 એપ્રિલથી LPG સિલિન્ડર 10 રૂપિયા સસ્તું થયું, હવાઈ ઇંધણની કિંમતોમાં 3%નો ઘટાડો થયો

મે 2020 બાદ પહેલી વખત રસોઈગેસની કિંમતમાં ઘટાડો રસોઈગેસની મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને થોડી રાહત મળી છે....

1 એપ્રિલથી ઈન્કમ ટેક્સ અને બેન્કિંગ સહિત 11 નિયમોમાં ફેરફાર થશે, અહીં જુઓ આ...

1 એપ્રિલથી નવું ફાઈનાન્શિયલ યર શરૂ થઈ ગયું છે. નવું વર્ષ શરૂ થવાની સાથે ઈન્કમ ટેક્સ અને બેંકિંગ સંબંધિત ઘણા નિયમ બદલાઈ...

819 રૂપિયાનો સિલિન્ડર 119 રૂપિયામાં મળી રહ્યો છે, ઓફરનો ફાયદો ઉઠાવવા માટે માત્ર 7...

LPG ગેસ સિલિન્ડર પર 700 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છેપેટીએમથી પહેલી વખત સિલિન્ડર બુક કરાવનાર ગ્રાહકોને જ આ ફાયદો મળશે

Latest article

દેવગઢ બારિયાના ચીફ ઓફિસરે કોરોનાકાળમાં બન્ને ફરજ નિભાવી, દાદીની અંતિમક્રિયા આટોપીને કામગીરીમાં જોડાયા

પારિવારિક પીડા કરતાં ફરજને અગ્રતા આપી કલેક્ટરની સૂચનાનું પાલન કર્યું કોરોના મહામારીને રોકવા માટે સરકારી તંત્ર રાઉન્ડ ધ ક્લોક...

કોરોનામાં જેની ડિમાંડ એનો ભાવ ડબલ, રેમડેસિવિર, બેડ અને ICU બાદ હવે ઓક્સિજન મશીનના...

સામાન્ય દિવસોમાં ઓક્સિજન મશીનનું ભાડું 200 રૂપિયા હતું, જે આજે રૂ.1200 થઈ ગયુંઓક્સિજનની એક મોટી બોટલ 5 હજારની જગ્યાએ 10 હજારમાં મળે...

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ હવે ન ધણિયાતી બની, હાલનું તંત્ર કોઈ વ્યવસ્થા કે...

1200 બેડની સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સની લાઈનો લાગે છ. ઈન્સેટ તસવીરમાં ડો. એમ એમ પ્રભાકર કોરોનાના કારણે એશિયાની સૌથી...