લોકો માટે શ્વાસ લેવું મુશ્કેલ બન્યું,13 કલાકથી ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવામાં વ્યસ્ત,કચરાના પહાડમાં લાગી વિકરાળ આગ દિલ્હીના ગાઝીપુરમાં
દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટમાં રવિવાર સાંજથી ભીષણ આગ ફાટી નીકળી છે. છેલ્લા 12 કલાકથી ડમ્પિંગ યાર્ડમાંથી આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા ઉઠી રહ્યા છે. ફાયર...