BMCની ટીમે જલસા બંગલાને સેનિટાઈઝ કર્યો, બંગલો સીલ કરવામાં આવ્યો, ઐશ્વર્યા-જયા બચ્ચન ઘરમાં છે

આઠ સભ્યોની ટીમમાં કોરોનાની તપાસ કરનાર એક ડોક્ટર પણ સામેલસ્ક્રીનિંગની સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગનું કામ પણ કરશે મુંબઈ. અમિતાભ બચ્ચન તથા...

અમિતાભ-અભિષેકને કોરોના, બાકીનો પરિવાર સુરક્ષિતઃ બંનેને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

આશંકા છે કે બચ્ચન પરીવારમાં અભિષેકના કારણે કોરોના ફેલાયો છે, કારણ કે તે એકમાત્ર સભ્ય છે જે ડબિંગ માટે બહાર જતો હતોઘરમાં...

જાપાન દુનિયાના સૌથી શ્રેષ્ઠ સ્ટીલ્થ ફાઈટર જેટ્સ બનાવશે, અમેરિકા તેને F-35 ફાઈટર જેટ આપશે

જાપાનની ડિફેન્સ મિનિસ્ટ્રીએ સંસદને જણાવ્યું છે કે તે સ્ટીલ્થ ફાઈટર પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહ્યા છેજાપાનનું આ સ્ટીલ્થ ફાઈટર બે એન્જિનવાળુ...

બિગ બજાર જશે રિલાયન્સની ઝોળીમાં?

રિલાયન્સ અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે વાતચીત એડવાન્સ્ડ સ્ટેજમાં પહોંચી બેંગલુરુઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) કિશોર બિયાણીની કંપની ફ્યૂચર ગ્રુપનો રિટેલ બિઝનેસ...

એરલાઈન્સને અનલોક ના ફળ્યુ: પાઈલટ્સના પગારમાં 45 ટકા સુધીનો કાપ

મુંબઈ: કોવિડ-19ને કારણે નીચી માંગ અને ઘટી રહેલા માર્જિનની મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી એરલાઇન્સે જુલાઈમાં ફરી પગાર ઘટાડ્યો છે. સૂત્રના...

દિગ્ગજ IT કંપનીએ ભારતમાં શરૂ કરી છટણી, 18 હજાર લોકોની નોકરી પર લટકતી તલવાર

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીની અસર હવે આઈટી કંપનીઓ પર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે, જેના કારણે છટણીની શરૂઆત થઈ ચૂકી છે....

આ ભાઈ PPE કિટ પહેરીને વેચી રહ્યો છે પાન-મસાલા

બનારસઃ કોરોના વાયરસના સંક્રમણને કારણે વેપાર ધંધા મુશ્કેલીની સ્થિતિમાં ચાલી રહ્યા છે. ત્યારે સૌ કોઈ પોતાની રીતે જુગાડ લગાવી રહ્યા છે. આવા જ...

મોદી કેબિનેટનો નિર્ણય, પ્રવાસી મજૂરોને પીએમ આવાસ યોજનાના ફ્લેટ્સ ભાડે મળશે

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક મળી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી....

આ રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાના ગળામાં નખાશે પટ્ટો, ટ્રેકિંગ ડિવાઈસથી રખાશે નજર

બેંગલુરુઃ કર્ણાટક કોંગ્રેસે જાહેરાત કરી છે કે તેમના કાર્યકર્તાઓ સ્પેશ્યિલ ટ્રેકિંગ ડિવાઈસ પહેરશે. આ ડિવાઈસ કાર્યકર્તાઓના ગળામાં 24 કલાક રહેશે. પાર્ટી હાઈકમાનનું સ્પષ્ટ...

સુરતઃ ‘કોરોના વોરિયર્સ’ પર વધી રહ્યું છે જોખમ, વધુ 10 ડોક્ટર્સ સંક્રમિત

સુરતઃ પહેલા અમદાવાદ અને હવે સુરત, કોરોના વાયરસ સમગ્ર ગુજરાતને અજગર ભરડો તો લઈ જ રહ્યો છે સાથે સાથે મહાનગરોમાં પણ ચિંતા વધારી...
- Advertisement -

Latest article

જામનગરમાં કોરોના નો હાહાકાર મચી ગયો :વધુ ૨૯ પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં દયાનંદ સોસાયટીમાં વીજયાબેન પરમાર...

ઘોઘા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી પાલીતાણાથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના...

સુરત હોમ ક્વોરન્ટીનમાં રહેલા મહિલા નર્સને જલ્દી સ્વસ્થ થઈ પોતાના વોર્ડના દર્દીઓની સેવામાં જવું...

પતિ નવી સિવિલમાં અને શીતલબેન ગેડીયા સ્મીમેર હોસ્પિટલમાં નર્સ છે2006ના વિનાશક પુર વેળાએ સતત 85 દિવસ હોસ્પિટલમાં સેવા આપી હતીપોઝિટિવ હોવા છતા...