News Updates

Category : GUJARAT

SURAT

સુરત : ઉધનામાં નકલી IPS ઓફિસર ઝડપાયો, નકલી પિસ્ટલથી લોકોને ડરાવી પૈસા પડાવતો હતો

Team News Updates
સુરત ઉધનામાં IPS અધિકારીનો સ્વાંગ રચી વાહનચાલકોનો તોડ કરતો શખ્શ ઝડપાયો છે. આ શખ્શ ખભે લગાડાઇ ફરતો હતો જે ઓનલાઈન મંગાવ્યા હતા. સોપો પાડવા રમકડાના...
GUJARAT

ગાંધીનગર : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપનાર છે પોલીસકર્મીનો જ પુત્ર, કલોલમાંથી ધરપકડ

Team News Updates
આરોપી રાજવીર બી.કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાની માહિતી સામે આવી છે. આરોપીના પિતા કલોલ પોલીસ લાઈનમાં રહે છે. જો કે હાલ ઘર બંધ કરી...
GUJARAT

ગુજરાતમાં ઠેર ઠેર ભેળસેળનો કારોબાર, દૂધમાંથી બનતી વસ્તુઓમાં થઇ બનાવટ

Team News Updates
રૂપિયા લઇને ગ્રાહકોને બનાવટી ચીજવસ્તુઓ પધરાવાઇ રહી છે. ક્યાંક નકલી માવો, તો ક્યાંક નકલી ઘી, ક્યાંક ભેળસેળયુક્ત પનીર, તો ક્યાંક અખાદ્ય મલાઇનો વેપાર ચાલી રહ્યો...
AHMEDABAD

મજાકે જીવ લીધો! એક કર્મચારીએ બીજાના શરીરના ગુપ્ત ભાગે એર કંમ્પ્રેશરની પાઈપ ભરાવી દેતા મોત

Team News Updates
બે કર્મચારીઓ વચ્ચેની મજાકમાં એકે જીવ ગુમાવવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વટવાની જીઆઈડીસીમાં કામના સમય દરમિયાન મજાક કરતા એકે બીજાના શરીરના ગુપ્ત ભાગે એર...
AHMEDABAD

‘ભ્રષ્ટ લોકોએ ઉપજાવેલું આ ષડયંત્ર’:ફોરેસ્ટ કર્મચારી અને ખેડૂતો વચ્ચે રાજીખુશીથી સમાધાન થઈ ગયા બાદ ચૈતરભાઈને ફસાવવામાં આવી રહ્યા છે: ઈસુદાન ગઢવી

Team News Updates
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં લોકપ્રિય ચૈતરભાઈ...
AHMEDABAD

અમદાવાદ સાયન્સ સિટીમાં ઉમેરાયુ નવુ નજરાણુ, દેશના સૌથી મોટા થીમ બેઝ્ડ લેસર ફાઉન્ટેન શોનું મુખ્યમંત્રીએ કર્યુ ઉદ્દઘાટન

Team News Updates
અમદાવાદમાં સાયન્સ સિટીમાં નવુ આકર્ષણ ઉમેરાયુ છે. સાયન્સ સિટીમાં મ્યુઝિકલ ફાઉન્ટેનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્દઘાટન કર્યુ છે. આ મ્યુઝિકલ ફાઉન્ટેનમાં મલ્ટીમીડિયા લેસર શો આકર્ષણનું કેન્દ્ર...
GUJARAT

પ્રેમિકાની હત્યા કરી પ્રેમી બેંગલુરુ ભાગ્યો:લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી યુવતીની હત્યા કરી પથ્થર વડે બાંધી તળાવમાં ફેંકી દીધી, પોલીસે તમામ ગુનેગારોને ઝડપી પાડ્યા

Team News Updates
અંકલેશ્વર પોલીસને ત્રણ દિવસ પહેલા કમલમ તળાવમાંથી પથ્થર વડે બાંધેલ લાશનું પોટલું મળી આવે છે. જે લગભગ 22થી 23 દિવસ પૂર્વે હત્યા કરેલ યુવતીની લાશ...
AHMEDABAD

‘કલેક્ટર-CPનું વર્તન ભગવાન-રાજા જેવું’:અમદાવાદ પોલીસે દંપતીને લૂંટ્યાનો કેસ, લોકોને સ્પષ્ટ દેખાય તેમ પોલીસ સામે ફરિયાદ કરવાનો નંબર જાહેર જગ્યાએ લગાવવા HCનો આદેશ

Team News Updates
અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરતા દંપતી સાથે કરેલ તોડકાંડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. જેની સુનાવણી ચીફ જસ્ટીસ...
GUJARAT

દિવાળી પર દીપદાનનું છે આગવું મહત્વ, જાણી લો દીપદાન અંગેના નિયમો

Team News Updates
હિંદુ માન્યતામાં દીપનું ઘણું મહત્વ છે. દીવાને સુખ અને સૌભાગ્યનું કારણ માનવામાં આવે છે. માન્યતા અનુસાર દિવાળીના સમયે દીપદાનનું ખુબ જ મહત્વ છે. પરંતુ દિવાળીના...
GUJARAT

ગુજરાતનું ગૌરવ, આ દિવ્યાંગ દીકરીએ એશિયન પેરા ગેમ્સ ચેસમાં જીત્યું બ્રોન્ઝ મેડલ

Team News Updates
અડગ મનના માનવીને પહાડ પણ નડતો નથી. આ ઉક્તિને ફરી એક વખત ગુજરાતની દીકરી અને દિવ્યાંગ ( અંધ) એવી હિમાંશી રાઠીએ સાર્થક કરી બતાવી છે....