વગર વરસાદે રોડ પાણીમાં:અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં મીની ટેમ્પો ટ્રાવેલના પાછળનું ટાયર ભુવામાં ફસાયું, ક્રેનની મદદથી ગાડી બહાર કાઢવી પડી
ચોમાસા દરમિયાન વિવિધ જગ્યાએ ભુવા પડતા હોય છે. જો કે શહેરના ફતેવાડી વિસ્તારમાં લબ્બેક પાર્ક- 1 સોસાયટી પાસે આજે સવારે એકાએક ભુવો પડ્યો હતો. મીની...
