ગુજરાતીએ કાઢ્યું કાઠું, અદાણીએ તમામ અબજોપતિઓને છોડ્યા પાછળ, મસ્કથી બફેટ સુધી ચાલી રહી છે અનોખી રેસ
ગુરુવારે વિશ્વના અબજોપતિઓની યાદીમાં અદાણી ટોપ ગેઇનર હતું, જ્યારે ઇલોન મસ્ક ટોપ લૂઝર હતા. બેઝોસની નજર બર્નાર્ડ આર્નોલ્ટની ખુરશી પર છે અને માર્ક ઝકરબર્ગની નજર...
