GPAI સમિટની શરૂઆત:મોદીએ કહ્યું, ‘આતંકવાદીઓના હાથમાં AI ટૂલ્સ આવવાનો મોટો ખતરો છે, આ ટૂલ્સ 21મી સદીમાં વિકાસ અને વિનાશ બંનેનું સાધન બની શકે છે’
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ 21મી સદીમાં વિકાસનું સૌથી મોટું સાધન બની શકે છે અને આ સદીને નષ્ટ કરવામાં પણ સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે. ડીપફેકનો પડકાર...