ભારતમાં ₹13 હજાર કરોડથી વધુનું રોકાણ કરશે ફોક્સકોન:કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે કંપની પ્લાનિંગ કરી રહી છે, દેશમાં બમણી નોકરીઓ આપશે
તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોન ભારતમાં 1.6 બિલિયન ડોલર એટલે કે લગભગ 13 હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે. કંપનીએ સોમવારે મોડી રાત્રે તાઇવાનમાં એક...