CID ક્રાઈમના દરોડા, 14 સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે મળ્યા ગ્રાહક, દેહ વ્યાપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં
દેહ વ્યાપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 30 સ્પા અને જાણીતી હોટલ પર CID ક્રાઈમના સામુહિક દરોડા...