News Updates

Category : AMRELI

AMRELI

કન્યાદાન પહેલાં અંગદાનનો સંકલ્પ:અમરેલીમાં બે ઘોડા ઉપર ઊભા રહી પ્લે કાર્ડ સાથે વરરાજાએ કરી થોડી હટકે એન્ટ્રી, અંગદાન જાગૃતિનો અનોખો નુસખો

Team News Updates
દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ હવે લગ્નની સિઝન શરૂ થઈ છે. બદલાતા જમાનામાં હવે લોકો લગ્ન પણ અલગ અલગ રીતે યોજી રહ્યા છે. એક બાજુ...
AMRELI

15 કલાકથી ગુમ બે ભાઇના અંતે મૃતદેહ મળ્યા:રાજુલામાં રમતાં-રમતાં બે ભાઈ ગાયબ થઈ ગયા, આખી રાતની શોધખોળ બાદ તળાવમાંથી બંનેની લાશ મળી, મોઢા પર ઇજાનાં નિશાન

Team News Updates
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામમાં 15 કલાકથી ગુમ બે સગા ભાઇઓના આજે વહેલી સવારે તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા છે. બંને બાળકોના મોઢા પર...
AMRELI

અમરેલીના સાવરકુંડલામાં મન મુકીને વરસ્યા મેઘરાજા, છલાકાયા નદી-નાળા, ઓશો સાગર ડેમ ઓવરફ્લો

Team News Updates
અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ આજે સાવરકુંડલામાં ધમાકેદાર બેટીંગ કરતા મનમુકીને વરસ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી આદસંગ, ઘનશ્યામનગરમાં ધોધમાર વરસાદ...
AMRELI

રેલવે ટ્રેક સિંહો માટે ઘાતક:સાવરકુંડલા રેન્જમાં ખડકાળા નજીક મહુવા-બાંદ્રા ટ્રેનની એડફેટે સિંહણનું મોત

Team News Updates
અમરેલી જિલ્લામાં સાવજો માટે રેલવે ટ્રેક કાળમુખો બની રહ્યો છે. વાંરવાર સાવજોના ટ્રેન હડફેટે અકસ્માતોની ઘટના હવે દિનપ્રતિદિન રીતે વધી રહી છે. અતિ ચિંતા જનક...
AMRELI

સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર વરસ્યો:જૂનાગઢના વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતોની જીવાદોરી સમાન ઓઝત-2 ડેમ ઓવરફ્લો

Team News Updates
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. આજે સૌરાષ્ટ્રમાં...
AMRELI

ઊંડા કૂવામાં પડેલી સિંહણના દિલધડક:શિકારની શોધમાં દોટ મૂકતાં અચાનક કૂવામાં ખાબકી, સ્થાનિકે જાણ કરતા જ વનવિભાગની ટીમ દોડી આવી

Team News Updates
અમરેલી જિલ્લામાં મોડી રાતે સાવરકુંડલા રેન્જ વિસ્તારમાં આવેલ સેંજળ પિયાવા વિસ્તારના એક અવાવરું કૂવામાં સિંહણ ખાબકી હતી. શિકારની શોધમાં સિંહણે દોટ મૂકતા અચાનક ખુલા કૂવામાં...
AMRELI

કચ્છ-સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ:લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો, અનેક નદીઓ ગાંડીતૂર, સવા પાંચ ઇંચથી જામનગર પાણી પાણી

Team News Updates
હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસી રહ્યો છે. ત્યારે કચ્છ સૌરાષ્ટ્રને મેઘાએ ધમરોળ્યું છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે થઇ છે....
AMRELI

અમને કોણ રોકે!:વરસાદી માહોલમાં મધરાતે સિંહ પરિવાર ફરવા નીકળ્યો, રાજુલાના કોવાયાનો વીડિયો વાઇરલ

Team News Updates
જ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. જેને લઇને લોકો સહિત પ્રાણીઓએ પણ ગરમીથી રાહત અનુભવી છે. ત્યારે રાજુલાના કોવાયા ગામમાં સિંહ પરિવાર વરસાદી માહોલની મજા માણવા...
AMRELIGUJARATUncategorized

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 ના કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું.

Team News Updates
આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2023 ના કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામ પંચાયતને પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત...
AMRELI

સાંસદ નારણ કાછડિયાએ કહ્યું- વનવિભાગનું એકપણ વૃક્ષ ઉછરતું નથી, મુળુ બેરાએ ટ્વિટ કરી લખ્યું – પાંચ વર્ષમાં 1.94 લાખ વૃક્ષો ઉછર્યા’

Team News Updates
વિશ્વ પર્યાવરણ દિવસે અમરેલી જિલ્લામાં વનવિભાગના કાર્યક્રમમાં અમરેલીના સાંસદે વનીકરણ વિભાગની કામગીરીને લઈ ગંભીર સવાલ ઉઠાવતા કાર્યક્રમમાં સન્નાટો છવાયો હતો. સાંસદ નારણ કાછડિયાએ વનવિભાગના અધિકારીઓ...