News Updates

Tag : VADODARA

VADODARA

ચાલુ ટ્રેનમાં હાર્ટ એટેકથી મોત:અયોધ્યામાં રામલ્લલાના દર્શન કરી પરત ફરતા વડોદરાના મજાતન ગામના રામભક્ત ઢળી પડ્યા, સારવાર મળે તે પહેલા જ અંતિમ શ્વાસ લીધા

Team News Updates
અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જઈ રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, ત્યારે...
VADODARA

‘વેલેન્ટાઈન ડેને બનાવ્યો રોટી ડે’:વડોદરામાં એક બે નહીં 300 બાળકોની માતા 5 વર્ષથી આજના દિવસે બાળકોને આપે છે ભોજન, દર રવિવારે મફત શિક્ષણ તો ખરું જ

Team News Updates
આજે 14 ફેબ્રુઆરી એટલે યુવાધન ખાસ કરીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતું હોય છે, પરંતુ આજ દિવસને યાદગાર અને કોઈની મદદ માટે ઉપયોગમાં લેવાય તો કઇક...
VADODARA

હરણી બોટકાંડમાં વધુ બે આરોપીઓની ધરપકડ, અત્યાર સુધી 17 આરોપી પોલીસ સકંજામાં

Team News Updates
વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં વધુ બે આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે.આરોપી દીપેન શાહ અને ધર્મીલ...
VADODARA

વડોદરામાં 75 વર્ષના વૃદ્ધનું અવસાન થતા પરિવારે બેન્ડવાજા અને આતશબાજી સાથે અંતિમયાત્રા કાઢી, લોકો જોઈ દંગ રહી ગયા

Team News Updates
વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં 75 વર્ષીય નવઘણભાઈ ચૌહાણ પરિવાર સાથે રહેતા હતા. બે માસ પૂર્વે તેમના મોટાભાઈ અને રાજસ્થાની ભજનિક ભીખાભાઈ ચૌહાણનું અવસાન થયું હતું. બાદમાં...
VADODARA

વડોદરામાં CMના કાર્યક્રમમાં વિરોધ પહેલા બે કોંગીનેતા નજરકેદ, મોર્નિંગ વોકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પાછળ પોલીસ દોડી, વેનમાં બેસાડી લઈ ગઈ

Team News Updates
વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં આજે 72મો પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે. જોકે, મુખ્યમંત્રી આવે તે પહેલા જ એમએસ...
VADODARA

અમદાવાદ-મુંબઈ NH પર 5 કિમીનો ટ્રાફિકજામ:વડોદરા પાસે એક ટ્રકનું ડીઝલ ખૂટી જતા રોકાઇ, પાછળ આવતી ટ્રક ઘૂસી ગઈ, એકનું મોત, અન્ય એકને ગંભીર ઇજા

Team News Updates
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાઉડર ભરેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક ટ્રકનું...
VADODARA

મહાઠગને ઝડપવા 7 હજાર કિમી પીછો કર્યો:CMO અધિકારીની ઓળખ આપતો, મોડેલ પર દુષ્કર્મ આચર્યું, વડોદરા કોર્ટમાંથી ફરાર થયો, આસામ-મિઝોરમ બોર્ડરથી પકડાયો

Team News Updates
25 દિવસ પહેલાં વડોદરાની કોર્ટમાં જાપ્તામાં પોલીસની નજર ચૂકવીને CMO ઓફિસના અધિકારીની ખોટી ઓળખ આપનાર અને મોડલ ઉપર દુષ્કર્મ આચરનાર વિરાજ પટેલ ફરાર થઈ ગયો...
VADODARA

વડોદરામાં મોપેડ લઇ પસાર થતા વૃદ્ધ દંપતી પર ઝાડની ડાળી પડતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત; બે કારને નુકસાન

Team News Updates
વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માત સામે આવી રહ્યા છે, જેમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ગત મોડી રાત્રે શહેરના દિવાળીપુરા કોર્ટ પરિસર બહાર ઝાડની ડાળી...
VADODARA

ઉંમર 11 વર્ષ, KBCની કમાણી 25 લાખ:વડોદરાના અત્યુક્તે બિગ બીને કઈ બિમારી વિશે જણાવ્યું, હોટ સીટ પરના વર્ણવ્યા અનુભવો

Team News Updates
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ ન્યૂ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલનો વિદ્યાર્થી અત્યુક્ત બેહુરે ‘કૌન બનેગા કરોડપતિ’ સિઝન-15માં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ બેસીને 25 લાખ રૂપિયા...
VADODARA

ગુજરાતની પહેલી હેરિટેજ ટ્રેન વડોદરા પહોંચી:PM મોદીએ કેવડિયાથી ફ્લેગ ઓફ કરાવ્યું, વીજળીથી ચાલતું સ્ટીમ એન્જિન, AC રેસ્ટોરાં સહિતની સુવિધા

Team News Updates
કેવડિયા અને અમદાવાદ વચ્ચે દર રવિવારે દોડનારી ગુજરાતની પ્રથમ હેરિટજ ટ્રેનનું આજે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે વડાપ્રધાન મોદીએ કેવડિયાથી અમદાવાદ સુધીની...