News Updates

Category : BHAVNAGAR

BHAVNAGAR

બાયોડીઝલના જથ્થા સાથે 23 લાખનો મુદ્દમાલ ઝડપાયો, 2 શખ્સોની ધરપકડ:નારી ચોકડી નજીક ભાવનગરમાં 

Team News Updates
ભાવનગર શહેરના પ્રવેશદ્વાર એવા નારી ચોકડી પાસેથી મોટી માત્રામાં બાયોડીઝલના જથ્થા સાથે બે શખ્સોની ધડપકડ કરી છે આ પ્રકરણે રૂપિયા 23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી...
BHAVNAGAR

 The Wanted :ભાવનગર LCB અને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે સુરતથી ઝડપી લીધો,રેપ કેસમાં વોન્ટેડ પાકા કામના આરોપીને 

Team News Updates
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળીયાગામનો વતની અને દુષ્કર્મ અંગેના ગુનામાં વડોદરા સબ જેલમાં પાકાં કામના આરોપી તરીકે સજા કાપી રહેલ આરોપી જામીન પર છૂટ્યા બાદ...
BHAVNAGAR

લગ્નના 21 દિવસ પહેલા જ યુવકનું મોત:લગ્નની ખરીદી કરવા જતી સમયે જ અકસ્માત નડ્યો, લોખંડના સળિયા ભરેલો છકડો પલટી ખાઈને સ્કૂટર પર પડ્યો

Team News Updates
ભાવનગર શહેરના જ્વેલર્સ સર્કલ પાસે આજે લોખંડના સળિયા ભરેલા છકડા રિક્ષાએ અડફેટે લેતા સ્કૂટર સવાર યુવકનું મોત નિપજ્યું હતું. લોખંડના સળિયા ભરેલો છકડો પલટી ખાઈને...
BHAVNAGAR

વિકાસના નામે વેડફાટ! હાલ તો 44 લાખ બચી ગયા:ભાવનગરમાં મેયર આકરા પાણીએ થઈ બોલ્યા- ‘રોડ સારો જ છે, હું ખાતમુહૂર્ત નહીં કરું, જરૂર હોય ત્યાં જ ખર્ચ કરો તો લેખે લાગે’

Team News Updates
ભાવનગર મહાનગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિની જેમ વહીવટ ચાલી રહ્યો છે. એને બીજા કોઈએ નહીં, પણ ખુદ મેયરે જ ઉજાગર કર્યો છે....
BHAVNAGAR

મેયરનાં માતાની સાદગીએ દિલ જીત્યા:ભાવનગરના નવા મેયર ભરત બારડનાં માતા 81 વર્ષે પણ મંદિરની બહાર બેસી વેચે છે ફૂલ, ભાડાના મકાનમાં રહે છે પરિવાર

Team News Updates
ભાવનગર શહેરની સત્તાની ધૂરા સંભાળનાર પ્રથમ નાગરિક ખરા અર્થમાં કોમન મેન છે. એક એવો મધ્યમવર્ગીય પરિવાર, જે પરિશ્રમને પરમેશ્વર માની મહેનત-પુરુષાર્થ થકી રળેલો રોટલો ખાઈ...
BHAVNAGAR

રાજસ્થાનથી મૃતદેહો વતનમાં લવાયા:દિહોરમાં એકસાથે 10 ચિતાઓ સળગી, કોણ કોના આંસુ લુછે એવી સ્થિતિ, મહિલાઓએ છાજિયાં લેતા વાતાવરણમાં આક્રંદ છવાયું

Team News Updates
ભાવનગરના તળાજાના દિહોર ગામથી 57 યાત્રાળુને ભરીને ચાર દિવસ પહેલાં કાર્તિક ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. બાર દિવસના પ્રવાસે નીકળેલી બસના...
BHAVNAGARGUJARAT

ભાવનગર ખાતે પધારેલા કેંન્દ્રિય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

Team News Updates
ભારત સરકારનાં આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયા ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે પધારતા એરપોર્ટ પર પદાધિકારીઓ અને મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. આરોગ્ય મંત્રીશ્રીનું સ્વાગત કરવાં...
BHAVNAGAR

લોકોના આરોગ્ય સાથે ચેડા:સિહોરના મોઘીબાની જગ્યા વિસ્તારમાંથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

Team News Updates
ભાવનગર જિલ્લાના સિહોરમાં આવેલ મોંઘીબાની જગ્યા નજીક ડિગ્રી વગર દવાખાનું ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધો હતો. લોકોના આરોગ્ય સાથે ચેડા...
BHAVNAGARGUJARAT

ભાવનગરમાં હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત “શિલ્પ કલાના ક્ષેત્રમાં કારકિર્દી” વિષય પર વર્કશોપ યોજાયો હતો

Team News Updates
હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત ઈતિહાસ વિભાગ શામળદાસ આર્ટસ કોલેજના ઉપક્રમે ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SAPTI),ધ્રાંગધ્રા...
BHAVNAGARGUJARAT

ભાવનગરમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે “એવરી ડે પ્લાન્ટેશન ડે” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Team News Updates
ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગાર્ડન વિભાગ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના સહયોગ થી ૫૦૦ વિવિધ વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ભાવનગર અને આસપાસના વિસ્તારના લોકોમાં...