રાજકુમાર-તૃપ્તિ કોમેડી-ડ્રામામાં પહેલીવાર સાથે જોવા મળ્યા ,સરપ્રાઈઝ પેકેજ બની મલ્લિકા,’વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’નું ટ્રેલર રિલીઝ
રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની આગામી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ કોમેડી-ડ્રામા ફિલ્મની વાર્તા 90ના દાયકાના નવવિવાહિત...