Junagadh:લાઇટ ઓન કરતાં જ થયો બ્લાસ્ટ,જૂનાગઢમાં રસોડામાં ગેસ-રેગ્યુલેટર ચાલુ રહી ગયું,બાળક સહિત ચાર દાઝ્યાં
જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આવેલા ગણેશનગરમાં ગતરાત્રિના 10 વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના બાટલનું રેગ્યુલેટર ભૂલથી ચાલુ રહી જતાં બ્લાસ્ટ થયો હતો, જેથી એક જ...