રાજકોટનાં પીઆઈનાં પ્રેમનું પ્રકરણ પોલીસ સ્ટેશન માટે માથાનો દુઃખાવો??
પીઆઈનાં એક મહિલા કર્મચારી સાથેના સબંધોએ માજા મુકતા પોલીસ સ્ટેશનનો અન્ય સ્ટાફ ત્રાહિમામ પોકારી ઉઠ્યો!! તા.૧,રાજકોટ: રાજકોટ શહેરના મધ્ય વિસ્તારમાં, મહાદેવ મંદિર જેવી પવિત્ર જગ્યાની...