મંગોલિયામાં મેગા ક્રૂડ ઓઈલ રિફાઈનરીનું નિર્માણ, રૂ. 5,400 કરોડના પ્રોજેક્ટનું થશે નિર્માણ
મેઘા એન્જીનિયરિંગ કંપની પહેલેથી જ મંગોલિયામાં US$598 મિલિયન સાથે પ્રથમ ગ્રીન ફિલ્ડ ઓઇલ રિફાઇનરી બનાવી રહી છે. મેઘા એન્જિનિયરિંગ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને US$189 મિલિયનના...