કનેક્ટ થશે સ્માર્ટફોન સીધો સેટેલાઇટ સાથે !મુકેશ અંબાણી અને સુનિલ મિત્તલની વધશે મુશ્કેલી
મોબાઈલ ટાવરની જગ્યાએ સીધું સેટેલાઈટ વડે નેટવર્ક મળશે. યુઝર્સને કટોકટી દરમિયાન અવિરત કનેક્ટિવિટી મળવાનું ચાલુ રહેશે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અથવા ડેડ ઝોનમાં મુસાફરી કરતી...