News Updates

Category : NATIONAL

NATIONAL

નવા સંસદ ભવનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પિટિશનમાં કરાઈ રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરાવવાની માંગ

Team News Updates
સુપ્રીમકોર્ટમાં દાખલ કરાયેલ પિટિશનમાં એવી માંગ કરાઈ છે કે, નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, પીએમ દ્વારા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો...
NATIONAL

ઘરમાં અરીસો લગાવવા માટે પણ નિયમ છે, અવગણવાથી સુખ-શાંતિ છીનવાઈ જાય છે

Team News Updates
પાંચ તત્વો પર આધારિત વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં અરીસો લગાવતી વખતે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો સુખ-સમૃદ્ધિ આકર્ષિત થાય છે, જ્યારે તેની અવગણના કરવામાં...
NATIONAL

સત્યેન્દ્ર જૈન ફરી હોસ્પિટલમાં દાખલ:તિહાર જેલના વોશરૂમમાં બેભાન બની ગયા, ઘાયલ થયા; અઠવાડિયામાં ત્રીજી વખત હોસ્પિટલ પહોંચ્યા

Team News Updates
દિલ્હીના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈન બુધવારે રાત્રે તિહાડ જેલના વોશરૂમમાં બેભાન થઈ...
NATIONAL

UPSCના રિઝલ્ટમાં 16 ગુજરાતીએ મેદાન માર્યું:પોલીસ વિભાગમાં PCR વાનના ડ્રાઈવરના પુત્રનો ગુજરાતમાં 9મો રેન્ક, કહ્યું- આ રેન્કમાં હજુ મને સંતોષ નથી, હજુ બીજી ટ્રાય આપીશ

Team News Updates
આજે જાહેર થયેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2022 પરીક્ષામાં ગુજરાતમાંથી 16 ઉમેદવારોએ ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે. જેમાં સુરત યુવક મયુર પરમારે દેશમાં 823...
NATIONAL

ભગવાનના રથોની ટ્રાયલ:72 વર્ષ બાદ નવા રથમાં ભગવાન નગરચર્યાએ નીકળશે, હવે સાંકડી ગલીમાંથી પણ નાથનો રથ નીકળી શકશે

Team News Updates
ભગવાન જગન્નાથની 146ની રથયાત્રા આગામી 20 જૂનના રોજ યોજાવાની છે. 72 વર્ષ બાદ નવા રથમાં બેસીને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે. આજે ભગવાનની જગન્નાથના નંદીઘોષ...
NATIONAL

વિદેશમાં બેઠાં-બેઠાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણો:પશ્ચિમ ભારતની પહેલી યુનિવર્સિટી, જે ઓનલાઇન કોર્સ ભણાવશે, 1 જૂન પહેલાં એડમિશન પ્રક્રિયા શરૂ

Team News Updates
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે ઓનલાઇન કોર્સની જાહેરાત કરવામાં આવી હતી. જોકે હવે ગુજરાત યુનિવર્સિટીના ઓનલાઇન કોર્સ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થશે. 1 જૂન પહેલાં...
NATIONAL

પુણેમાં વાનની બ્રેક ફેલ, 2ના મોત:ડ્રાઈવર બૂમો પાડતો રહ્યો હતો અને લોકોને દૂર હટાવતો રહ્યો; 7 વાહનોને ટક્કર મારી, 5 ઘાયલ

Team News Updates
મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે મોડી રાત્રે વેનિટી વાનની બ્રેક ફેલ થઈ ગઈ હતી. ત્યારબાદ વાને લગભગ 7 વાહનોને ટક્કર મારી હતી અને અંતે ટેમ્પો સાથે અથડાઈને...
NATIONAL

વિધર્મીના ત્રાસથી યુવતીએ કરેલી આત્મહત્યાનો મામલો:પોલીસે અબ્દુલ્લા મોમીનનું લેપટોપ કબજે કર્યું, આરોપીએ મૃતકના ભાઈને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કર્યો હોવાનો ખુલાસો

Team News Updates
ખેડા જિલ્લાના ડાકોરમાં પોલીસકર્મીની દીકરીના આપઘાત પ્રકરણમાં વિધર્મી યુવાને માનસિક ત્રાસ આપ્યા હોવાનો ખુલાસો થયા બાદ જિલ્લા પોલીસે આરોપી સામે ગાળિયો બરાબર કસ્યો છે. આરોપીની...
NATIONAL

ચક્રવાતનો લાઈવ વીડિયો:કચ્છનાં નાનાં રણમાં સર્જાયેલો વંટોળ સોશિયલ મીડિયામાં વાઇરલ, રણમાં કામ કરતા અગરિયાઓ જોતા જ રહી ગયા

Team News Updates
ઝાલાવાડ પંથકમાં ગત વર્ષે 21મી જૂને ઝાલાવાડના લખતરમાં ચક્રવાતે ભારે વિનાશ સર્જ્યો હતો. આ ઘટનાને હજી ઝાલાવાડનો લોકો ભુલ્યા નથી ત્યાં ગત મોડી સાંજે કચ્છના...
NATIONAL

અટારી-વાઘા બોર્ડરથી જૈનાચાર્ય પાક. ગયા:આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજે પગપાળા પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો, કહ્યું: તમારો અવાજ બનીને જઇ રહ્યો છું

Team News Updates
ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પહેલીવાર કોઇ જૈન સંત ભારતથી પાકિસ્તામાં વિહાર કરવા નીકળ્યા છે. વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરી મહારાજ આજે (21 મે 2023) અટારી-વાઘા...