કલમ 370 હટાવવી યોગ્ય છે કે અયોગ્ય, આજે ચુકાદાની શક્યતા:સુપ્રીમ કોર્ટમાં 16 દિવસ સુધી સુનાવણી ચાલી, 5 સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો એટલે કે કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ આજે 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપી શકે છે....