News Updates

Category : RAJKOT

RAJKOT

યાત્રી કૃપયા ધ્યાન દે:રાજકોટ ડિવિઝનથી ચાલતી 4 ટ્રેનો આંશિક ડાયવર્ટ, દ. ભારતની ટનલના સમારકામને પગલે નિર્ણય

Team News Updates
રાજકોટ રેલવે ડિવિઝનમાંથી ચાલતી 4 ટ્રેનોને આંશિક રીતે ડાયવર્ટ કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ રેલવેના સત્યસાઈ પ્રસંતિનિલયમ અને બસમપલ્લી સ્ટેશનો વચ્ચે આવેલી ટનલ નંબર 65ની...
RAJKOT

રાજકોટ સિવિલમાં LR મશીન 8 મહિનાથી બંધ:થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓનું બ્લડ મેન્યુઅલી ફિલ્ટર થાય છે, ઇન્સ્પેક્શન રિપોર્ટ બાદ મશીન શરૂ થવાનો દાવો

Team News Updates
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક દાતાએ આપેલું અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે જીવાદોરી સમાન LR મશીન 8 મહિનાથી બંધ હોવાનું સામે આવ્યું છે. મશીન બંધ હોવાને કારણે...
RAJKOT

રાજકોટ સિટી કેલેન્ડર ડિસેમ્બર- 2023:3 અને 9 ડિસેમ્બરે મતદારયાદીમાં નામ ઉમેરવાની છેલ્લી તક, ઝોન કક્ષાએ કલા મહાકુંભ

Team News Updates
આગામી લોકસભાની ચૂંટણીના પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ 3 અને 9 ડિસેમ્બર મતદારયાદીમાં નામ ઉમેરવાની છેલ્લી તક આપી છે. ઉપરાંત ઝોન કક્ષાએ કલા મહાકુંભ તેમજ...
EXCLUSIVEGUJARATRAJKOT

GONDALમાં ભાણાએ મામાનું 8 CROREનું ફૂલેકુ ફેરવ્યું

Team News Updates
કોલ્ડસ્ટોરેજ(COLD STORAGE) માંથી મામા સાથે છેતરપીંડી(CHEATING) કરીને ભાણેજે 8 કરોડના ચણા-ધાણાનો જથ્થો બારોબાર વેચી નાખ્યો; પોલીસે(GONDAL POLICE) આરોપીને સકંજામાં લીધો તા.૧,ગોંડલ: ગોંડલ તાલુકામાં એગ્રી ફૂડ્સ...
RAJKOT

નવજાતનો મૃતદેહ કોણ દાટી ગયું?:રાજકોટના મહિકા ગામ પાસે 12 કલાક પહેલાં દાટેલો બાળકોનો શબ બહાર દેખાયો, કૂતરું જમીન ખોદતું હોવાનું રહિશોએ જોયું

Team News Updates
રાજકોટ ભાવનગર હાઇવે પર મહિકા ગામના પાટીયા પાસે આવેલી સોસાયટીના પટમાંથી એક નવજાત બાળકનો દાટેલો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્‍ટાફ...
RAJKOT

રાજકોટમાં 3 દિવસે 1 એઇડ્સનો દર્દી:આવતીકાલે વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો, આજે વિરાણી સ્કુલે 1 હજાર છાત્રાએ રેડ રીબીન બનાવી

Team News Updates
આવતીકાલ 1 ડિસેમ્બરે દુનિયાભરમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ દર 3 દિવસે એઇડ્સનો એક દર્દી સામે આવે છે. જેને...
RAJKOT

લસણથી ભરપુર ચટાકેદાર ખાવાના શોખીનો સાવધાન, વધુ રૂપિયા ખર્ચવા તૈયાર રહેવુ પડશે

Team News Updates
ગુજરાતમાં મોંઘવારીનો માર સામાન્ય પ્રજા પર દિવસે દિવસે વધતો જ જઇ રહ્યો છે. ટામેટા, ડુંગળી બાદ હવે લસણના વધતા ભાવ લોકોને રોવડાવી રહ્યા છે. લસણના...
RAJKOT

રાજકોટમાં 20 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂકાવી, બદનામી થવાની બીકે પુત્રએ આપઘાત કર્યાની પિતાએ શખસ સામે ફરિયાદ નોંધાવી

Team News Updates
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ખાંભા ગામે રહેતો 20 વર્ષિય નેહિલ શૈલેષભાઈ સખીયા નામના યુવાનો ગઈ તારીખ 25મી નવેમ્બર 2023ના રોજ તેના કોઠારીયા પાસે આવેલા હરિઓમ...
RAJKOT

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 78 લાખના ખર્ચે રમત-ગમતના સાધનો ખરીદ્યા, જૂના સાધનો ધૂળ ખાય રહ્યા છે, બાસ્કેટબોલના પોલ કાપી નાખ્યાં

Team News Updates
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા રૂ.78 લાખના ખર્ચે રમત-ગમતના નવા સાધનોની ખરીદી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું...
RAJKOT

રાજકોટમાં રોગચાળો વકર્યો:ડેન્ગ્યુ 12, ચિકનગુનિયા 2 અને મેલેરિયાનો વધુ 1 કેસ, આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ સહિતની કામગીરી ઝડપી કરાઈ

Team News Updates
રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગત સપ્તાહે ડેન્ગ્યુનાં વધુ 12 કેસ...