સ્કૂલ બસ ફસાઈ નદીની વચ્ચોવચ:ગામલોકોએ બાળકોને બારીમાંથી કાઢી રેસ્ક્યૂ કર્યા,બસમાં સવાર 30 વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે પુલ તૂટી ગયા બાદ બનાવાયેલા ડાયવર્ઝન પર ભોગાવો નદીના પાણી ફરી વળતા લોકો જીવના જોખમે ડાયવર્ઝન પસાર કરી રહ્યા...