અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામમાં 15 કલાકથી ગુમ બે સગા ભાઇઓના આજે વહેલી સવારે તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા છે. બંને બાળકોના મોઢા પર...
કચ્છ જિલ્લાના ભૂજના નારાણપર ગામના ખેડૂત સાથે કરોડો રુપિયાની છેતરપિંડી (Fraud) થઇ છે. ખેડૂતને તેની જમીનમાં મોબાઈલ ટાવર નાખવાની લાલચ આપીને કરોડો રુપિયા પડાવી લેવામાં...
લોકોની આતુરતાનો હવે અંત આવશે, કારણ કે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢની શાન ગણાતા ઉપરકોટના કિલ્લાના ખુલ્લો મુકશે. જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારી...
કુટુંબને સીમિત રાખવા અને અનઈચ્છનીય ગર્ભ ધારણ સામે સાવચેતી અંગે જાગૃતિ લાવવા વિશ્વમાં દર વર્ષે 26મી સપ્ટે.ના રોજ વિશ્વ ગર્ભ નિરોધક (કોન્ટ્રાસેપ્સન) દિવસ તરીકે ઉજવવામાં...
સિવિલમાં 51 દિવસમાં 1243 ડોગ બાઈટના કેસ નોંધાયા છે. મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલમાં દરરોજના 40થી વધુ કેસ આવે છે. શ્વાનને પાંજરે પૂરવા પાલિકાએ કોઈ કામગીરી...
અમરેલી જિલ્લામાં સાવજો માટે રેલવે ટ્રેક કાળમુખો બની રહ્યો છે. વાંરવાર સાવજોના ટ્રેન હડફેટે અકસ્માતોની ઘટના હવે દિનપ્રતિદિન રીતે વધી રહી છે. અતિ ચિંતા જનક...