નકલી ટીમ ઝડપાઈ EDની હવે..ગાંધીધામમાં પોલીસે ઝડપી લીધા,ફેક ઓફિસર બનીને ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા
ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની અનેક ઘટનાઓ આજ પ્રકારની વધુ એક ઘટના કચ્છમાંથી બહાર આવી છે. આ વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે...