News Updates

Category : GIR-SOMNATH

GIR-SOMNATH

ઉનામાં યુવાનના ખિસ્સામાં રહેલો VIVO મોબાઇલ બ્લાસ્ટ થતાં ગંભીર રીતે દાઝ્યો

Team News Updates
ઉના શહેરમાં આવેલ ફાઇનાન્સની ઓફિસે યુવાન કોઈ કામ માટે ગયેલો હતો અને ત્યારે ઓફિસમાં આરામથી બેઠેલા યુવાનના ખિસ્સામાં રહેલો VIVOનો મોબાઇલ અચાનક બ્લાસ્ટ થયો હતો....
GIR-SOMNATHGUJARAT

સોમનાથમાં શ્રાવણ માસ અગાઉ શ્રાવણ જેવો માહોલ, પાર્કિગમાં વાહનોના થપ્પા, હોટેલ અને ગેસ્ટ હાઉસ મોટે ભાગે હાઉસફૂલ

Team News Updates
સોમનાથ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ ચાલી રહ્યું છે જેથી વેરાવળથી અન્ય વાહનના સહારે યાત્રિકો સોમનાથ પહોંચે છે શિવભક્તો માટે શ્રાવણમાસ અતિ મહત્વનો હોય છે.ત્યારે ભગવાન શિવના...
GIR-SOMNATHGUJARAT

સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદમાં ઇકો ક્લબ ની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના ઇકો ક્લબ અધ્યક્ષ દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું

Team News Updates
આજરોજ સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદમાં ઇકો ક્લબ ની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના ઇકો ક્લબ અધ્યક્ષ ડી.પી. કરમટા દ્વારા એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં સર્પ વિદ...
GIR-SOMNATHGUJARAT

સોમનાથ ૧૦૮ની ટીમે સ્થળ પર જ મહિલાની પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો

Team News Updates
ઘૂસિયા ગામના મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા આશાવર્કરે કર્યો હતો સંપર્ક, ૧૦૮ની ત્વરીત કામગીરી તાલાલા તાલુકાના ઘૂસિયા ગામમાં રહેતા એક મહિલાને તારીખ ૦૬.૦૮.૨૦૨ના બપોરના દોઢ કલાકે...
GIR-SOMNATHGUJARAT

દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા ની પાવન પોથીજી સાથે પૂ.મોરારીબાપૂ સોમનાથ પહોચ્યા.

Team News Updates
આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંત્રોચ્ચાર દ્વારા તીર્થપૂરોહિતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. પૂ.બાપુ એ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી, રૂદ્રાક્ષમાળા અને...
GIR-SOMNATHGUJARAT

કફોડી સ્થિતિ વચ્ચે લોન કે વ્યાજે નાણાં લઇને પણ માછીમારીનો 1લી તારીખથી પ્રારંભ,શરૂઆતમાં વેરાવળની 50 ટકા જેટલી બોટ ઉતરશે

Team News Updates
લાંગરેલી બોટ દરિયામાં ઉતારવા માટે પણ ખાસ ક્રેન, ટ્રેલર અને 8 લોકોની મદદ લેવામાં આવે છે માછીમારીનું નામ પડે એટલે વેરાવળ બંદર અગ્રેસર જ હોય...
GIR-SOMNATH

ઢોંગી મામા-ભાણેજની ઠગતી જોડી:ઘરમાં લક્ષ્મી ટકતી નથી, કહી વિધિના બહાને દાગીનાની પોટલી તૈયાર કરાવી; પરિવારને પ્રસાદરૂપે નશાવાળું પાણી પીવડાવી સોનું લઈ ફરાર

Team News Updates
આજકાલ અનેક લોકો અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે લાખોની ઠગાઈનો ભોગ બનતા હોય છે. સામાન્ય લોકો તો ઠીક, પણ ભણેલાગણેલા પણ તાંત્રિક વિધિમાં વિશ્વાસ કરે...
GIR-SOMNATHGUJARATJUNAGADH

ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Team News Updates
વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં ગીર સોમનાથ કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ આપ્યો જિલ્લાની પરિસ્થિતિનો ચિતાર કલેક્ટરએ ઘરવખરી, કાચા મકાન, પશુમૃત્યુ વગેરેની સર્વે કામગીરી અને આંશિક તેમજ પૂર્ણ નુકસાન વિશે...
GIR-SOMNATHGUJARAT

વરસાદ અને પૂર શાંત થવાની સાથેજ બિસ્કિટ વિતરણ કરાયું, તંત્ર દ્વારા ગામેગામ બુંદી ગાઠીયા મોકલાયા

Team News Updates
સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ અને ગ્રામ્ય વિસ્તારોમાં 4340 પેકેટ બુંદી ગાઠીયા અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું ગીર સોમનાથ જિલ્લામાં જળ પ્રકોપની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે...
GIR-SOMNATHGUJARAT

વેરાવળ-સોમનાથ બાયપાસ પર પોલીસતંત્ર દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

Team News Updates
ડોશિઆમ વિસ્તાર તેમજ કૃતિ હોટલ પાસેની સોસાયટીઓમાં ફસાયેલા લોકોને ટ્રેક્ટર મારફતે સલામત સ્થળે ખસેડાયા હાઈવેના ડિવાઈડર તોડીને કરવામાં આવી રહ્યો છે ભરાયેલા પાણીનો નિકાલ વેરાવળ-સોમનાથ...