News Updates

Tag : junagadh

JUNAGADH

લોકોની આતુરતાનો હવે આવશે અંત:જૂનાગઢની શાન ગણાતા ઉપરકોટના કિલ્લાને આવતીકાલે મુખ્યમંત્રી ખુલ્લો મુકશે, વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કરશે

Team News Updates
લોકોની આતુરતાનો હવે અંત આવશે, કારણ કે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢની શાન ગણાતા ઉપરકોટના કિલ્લાના ખુલ્લો મુકશે. જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારી...
JUNAGADH

24 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત:જૂનાગઢમાં દાંડિયાં રમતાં રમતાં યુવક કોચિંગ ક્લાસમાં ઢળી પડ્યો, સ્થાનિકોએ પ્રાથમિક સારવાર આપી પણ જીવ ન બચ્યો

Team News Updates
હાલના સમય નાની ઉંમરે અને ખાસ કરીને યુવાનોમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાંથી પણ આવો...
JUNAGADH

જૂનાગઢના વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતોની જીવાદોરી સમાન ઓઝત-2 ડેમ ઓવરફ્લો

Team News Updates
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. આજે સૌરાષ્ટ્રમાં...
GUJARAT

જૂનાગઢ સિવિલમાં અંધેર વહિવટ, દર્દીઓ પરેશાન:બે બે દિવસ સુધી ડોક્ટરો દર્દીને તપાસવા ફરકતા નથી, દર્દીઓ પૂછે તો ઉડાવ જવાબ આપીને કહે છે કે ઉતાવળ હોય તો ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય

Team News Updates
જૂનાગઢ જિલ્લા સહિત આજુબાજુના 5થી 6 જિલ્લાના લોકોને સારી સારવાર મળે તે હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ આ હોસ્પિટલમાં...
JUNAGADH

જૂનાગઢમાં પેટ્રોલ પંપ પર આરામ ફરમાવી રહેલા શ્વાન પર દીપડો ત્રાટક્યો, માત્ર પાંચ સેકન્ડમાં જ હતો નહોતો કરી નાખ્યો

Team News Updates
શિકારની શોધમાં દીપડાઓ હવે રહેણાક વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ સામે આવે છે. જેમાં દીપડાઓ શિકાર કરતા કેમરામાં કેદ થાય છે. આવા જ...
JUNAGADH

અકસ્માતની ઘટના CCTVમાં કેદ:જૂનાગઢના કેશોદમાં એક્ટિવા સવાર મહિલા પર ક્રેઈન ફરી વળી, મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત

Team News Updates
જૂનાગઢના કેશોદમાં ગુરુવારે એક્ટિવા સવાર મહિલા પર ક્રેઈન ફરી વળતા મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે અકસ્માત સર્જનરા ક્રેઈનના ચાલક...
JUNAGADH

વિલિંગડન ડેમનાં આકાશી દૃશ્યો:ખળખળ વહેતું પાણી, ચારેતરફ ડુંગરા અને લીલોતરી સાથે મન મોહી લે એવો અદભુત નજારો

Team News Updates
રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા ચાર-પાંચ દિવસથી મેઘમહેર થઈ રહી છે. ત્યારે છેલ્લા બે દિવસથી જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સતત વરસાદ...
JUNAGADH

જૂનાગઢમાં પોલીસ અને ટોળાં વચ્ચે અથડામણ:500ના ટોળાંએ પથ્થરમારો કરતાં એકનું મોત, વાહનોમાં તોડફોડ કરી બાઇક સળગાવ્યું, DySP સહિત 5 ઇજગ્રસ્ત, 174ની અટકાયત

Team News Updates
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી અને પાંચ દિવસમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે મનપાલિકા દ્વારા જણાવવામાં...
JUNAGADH

ગિરનાર રોપ વે બંધ રખાયો:અચાનક જ વાતાવરણમાં પલટો આવતા અને ભારે પવન ફૂંકાતા રોપે- વે બંધ, પ્રવાસીઓ હેરાન પરેશાન

Team News Updates
રોપ-વે શરૂ થતા લોકો ભવનાથ ફરવા દૂર દૂરથી રોપ-વેની સફર માટે આવે છે. અને માં અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શને આવે છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ...
JUNAGADH

સાવજ ડેરીનો મહત્વનો નિર્ણય:જૂનાગઢમાં ગરમીના કારણે દૂધના પેકિંગમાં ફરિયાદ જણાતા સાવજ ડેરીએ 2000 લીટર દૂધ પરત મંગાવ્યું, ચેરમેને કહ્યું- દૂધમાં કઈ પ્રોબલેમ નથી

Team News Updates
જૂનાગઢની રિટેલ દુકાનો પરથી દૂધની ખરીદી કરતા ગ્રાહકોએ દૂધ અંગે ફરિયાદ કરતા જૂનાગઢ સાવજ ડેરી દ્વારા 2000 લીટર દૂધ બજારમાંથી પરત મંગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો...