Junagadh:દીપડો ઘૂસતા દોડધામ, કૃષિ યુનિ.ની લેબમાં, બેભાન કરી પાંજરે પૂર્યો વનવિભાગની ટીમે ટ્રાન્કિવલાઈઝર ગનથી
જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં આજે સવારે દીપડો ઘૂસી આવતા અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી હતી અને ડરનો માહોલ છવાયો હતો. કૃષિ યુનિવર્સિટીની બાયો...