MORBI:SMCની રેડ મોરબી નજીક કોલસાના ગોડાઉનમાં: બે કરોડથી વધુનો મુદ્દામાલ ઝપ્ત,કંડલાથી રાજસ્થાન જતા કોલસાના જથ્થામાંથી ચોરી અને વેપારી સાથે છેતરપિંડી
મોરબી તાલુકાના ગાળા ગામ નજીક SMCની ટીમ દ્વારા કોલસાના ગોડાઉનમાં રેડ કરવામાં આવી છે. ત્યાં કંડલા પોર્ટથી રાજસ્થાન તરફ મોકલવામાં આવતા કોલસાના ટ્રકો ઊભા રાખીને...