ફેંગલ વાવાઝોડું ટકરાઈ શકે છે તમિલનાડુમાં 2 દિવસમાં ,75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, 6 જિલ્લામાં સ્કૂલો બંધ, વિમાન સેવાને અસર
બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ફેંગલ વાવાઝોડું આજે ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. તે આગામી બે દિવસમાં તમિલનાડુ તરફ આગળ વધશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ દરમિયાન...