બહાર પડશે સિક્કા અને ટિકિટ: બંધારણના 75 વર્ષ પૂર્ણ;રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદના બંને ગૃહોને સંબોધશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ‘બંધારણ દિવસ’ પર જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં બંને ગૃહોના સભ્યોને સંબોધિત કરશે. આ સાથે વર્ષભરના કાર્યક્રમો શરૂ થશે. સંસદીય બાબતોના કાર્ય...