સોનું 62 હજારની નજીક પહોંચ્યું:ચાંદી 76 હજારને પાર, સોનું વર્ષના અંત સુધીમાં 65 હજાર સુધી જઈ શકે છે
આજે એટલે કે ગુરુવારે (4 મે) બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, આજે...