ભારતમાં લોન્ચ BMW M2 સ્પોર્ટ્સ કાર ₹1.03 કરોડ કિંમત:કૂપે SUVમાં પહેલાં કરતાં વધુ શક્તિશાળી ટ્વીન-ટર્બો એન્જિન, 4 સેકન્ડમાં 0-100kmphની ઝડપનો દાવો
BMW ઇન્ડિયાએ 28 નવેમ્બરે ભારતમાં અપડેટેડ M2 કૂપે SUV લૉન્ચ કરી. કંપનીએ આ સ્પોર્ટ્સ કારની પ્રારંભિક કિંમત 1.03 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખી છે. કંપનીએ M2ને...